Posts

Showing posts from April, 2020

सरल

ध्यान तो सरल हैं, तुम कठिन हो | तुम्हारी कठिनाई जितनी कटेगी, ध्यान सरल होता जाएगा | जिस दिन तुम्हारे भीतर कोई कठिनाई ना होगी, उस दिन तुम पाओगे ध्यान करना उतना सरल है जैसे श्वास लेना | एक अर्थ में...ध्यान से ज़्यादा सरल कुछ भी नहीं है क्योंकि ये तुम्हारा स्वभाव हैं | दूसरे अर्थ में...ध्यान से कठिन कुछ भी नहीं हैं क्योंकि तुम बहुत जटिल हो गए हो | तुम्हारी जटिलता काटने में ही सारी साधना हैं | ~ ओशो

આરતી Gujarati

શ્રી ગણેશ આરતી (આનંદ મંગળ કરૂં હું આરતી) આનંદ મંગળ કરૂં હું આરતી હરિ ગુરુ સંતની સેવા – [2] પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો [2] સુંદર સુખડા દેવા – વ્હાલા – [2] — આનંદ મંગળ મારે આંગણિયે તુલસીનો ક્યારો [2] શાલિગ્રામની સેવા — વ્હાલા – [2] આનંદ મંગળ સકળ તીરથ મારા ગુરુજીને ચરણે—[2] ગંગા જમુના રેવા – વ્હાલા—[2] — આનંદ મંગળ સંત મળે તો મહાસુખ થાયે –[2] ગુરુજી મળે તો મેવા –વ્હાલા—[2] આનંદ મંગળ અધમ ઉધ્ધારણ ત્રિભુવન તારણ – [2] આવો દરશન દેવા – વ્હાલા – [2] — આનંદ મંગળ સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ –[2] નારદ શારદ જેવા – વ્હાલા – [2] આનંદ મંગળ કહે પ્રીતમ ઓળખો એ ધણીને – [2] હરિનાં જન હરિ જેવા – વ્હાલા – [2] — આનંદ મંગળ ______________________________________________  શ્રી ગણેશ આરતી (જય ગણેશ દેવા) જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | લડુઅન કા ભોગ લાગે સન્...