Slogan Of Alone Artist Gujarati
# વર્તમાનપત્રો ભારે ખાઉધરા હોય છે. એઓ ઘણીવાર આખા ને આખા સર્જકોને ભરખી જાય છે. ~ સુરેશ હ. જોશી # જે કોઈ સખી-ઉદાર દાન કરવાની પ્રતીક્ષા કરેક હ્હે, તે કયારેય કાઈ આપી નહિ શકે. ~ સેમ્યુઅલ જોનસન # જિંદગી સંગીતના જેવી છે, તેના નિર્માણ માટે રસ, ભાવના અને અંત: પ્રેરણાની આવશ્યકતા છે. નિયમની નહિ. તેમ છતાં નિયમો જાણી લેવા સારા. કારણ કે સંશયને નાજુદ કરવા માટે કયારેક કયારેક સહાયતા તે આપે છે, પરતું હંમેશાં નહી. ~ સેમ્યુલ બટલર # નિરંકુશ ક્રોધની સ્થિતિમાં માણસ જે કાંઈ કરવાની કોશિશ કરે તો તીવ્ર ગતિએ દોડતા અશ્વની જેમ ઠોકર ખાઈને તે પડી જાય. ~ સૈવે # હૃદયહીન આદર્શોના જુલમ જેવી સરમુખત્યારી બીજી એકેય નથી. ~ સૌરભ શાહ # આપનું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું. ~ સ્ટિવેન્સન # તે જ સાચું જીવન જીવે છે - વ્યતીત કરે છે જે પોતાની જીવનશક્તિ ભાવિ સંતાન માટે વ્યય કરી દે છે. ~સ્ટીફેન જિવગ # જીવનનો સર્વથી સારો ઉપયોગ કરવા માટે માણસે જુવાનીમાં થવાના અનુભવનો ખ્યાલ રાખવો જોઈએ અને વૃદ્ધાવસ્થામાં જવાનીનો પુરુષાર્થ. ~ સ્ટેનીસલાસ # શિક્ષણ જ નહ...