Posts

Showing posts from 2019

Pa money

121 Gopal 8/12 100 pa petrol 9/12 121 Gopal 9/12 100 Foi Dava 9/12 100 Gopal 10/12 1000 trinetra 1700 ghee,lot,milk Gopal 100 Gopal 11/12 650 light bile 350 gas bil 450 Gopal 12/12 to 16/12 150 banner for book 100 Gopal 17/12 500 kariyanu 17/12 300 Gopal 18/19/20-12 150 sudip petrol ( pa drop gota+...) 30 bataka 200 gokul two tipy Sakar 19/12 1220 Ghee 120 Gopal + Bajri lot 20/12 240 Gopal + sudip petrol 21+22/12 1000 pa ne aapya ...pramodrai...22/12 184 Gopal 23+24/12 94 Gopal 25/12 240 Gopal 26-27 /12..& bataka+ elaichi 1000 kariyanu 67 Gopal 31/12 10387 uproct total

000 Art Hub

------------------------------------------------------------------- ------------------------------------------------------------------- ------------------------------------------------------------------- 1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain https://www.blogger.com/u/2/blogger.g?blogID=1730483924099810594#editor/target=post;postID=3972167244759668037;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=100;src=link 1) आनन्दन, खुशी, प्रसन्नता, हर्ष, Happiness, Joy https://www.blogger.com/u/2/blogger.g?blogID=1730483924099810594#editor/target=post;postID=8423336409275105026;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=87;src=link 04) શિખામણ, સલાહ, Advice https://www.blogger.com/u/2/blogger.g?blogID=1730483924099810594#editor/target=post;postID=8315622818879362548;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=3;src=link 8) सेवा, પરોપકાર, મદદ, પુણ્ય, Service https://www.blogger.com/u/2/blogger....

Temp

"મારા સુવિચારની ગાથા મારા જ શબ્દોમાં આપણી સમક્ષ......" ૧) "ખોટું સાંભળીને ખુશ થવું એના કરતા સાચું સાંભળીને સુધરી જવું વધારે સારું." ૨) "બને સફર યાદગાર જો હોય થોડી તકલીફ, વગર મહેનતે આવેલી વસ્તુ કે કોઈ વ્યક્તિની કિંમત ના જ હોય એ સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ." ૩) "મનની મનમાં રાખવા કરતા કહી દેવું વધારે સારું, જૂઠું બોલી મન મનાવવું એના કરતા સાચું બોલી કહી દેવું વધારે સારું." ૪)  "વિચારેલું થાય તો તો વધાવી લેવું પણ ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું, આપશે સમય પણ સંકેત, બને તો સમજી જવું." ૫)  "કિંમત ભેટની નહિ ભાવનાઓની કરાય, કિંમત માણસની નહિ માણસાઈની કરાય," ૬)  "તમારા જેવા વાચકો અને રોજ નવું પ્રોત્સાહન, તો લખવાની પણ એક અલગ જ મઝા છે." ૭)  "સહનશક્તિની પણ એક હદ હોય છે, સહન કરનારની શક્તિ પણ બેહદ હોય છે." ૮) "દુઃખમાં હું તારી સહભાગી બનીશ, સુખમાં સમય મને સહભાગી બનવશે." ૯) "બટર" બની "દેખાવા" કરતા, "સાંકર" બની "સંતાઈ" જવું, હાથ પકડી "ચાલ...

ગુજરાતી Superhit

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો તારા રે નામનો છેડ્યો એક તારો હું તારી મીરા તું ગિરધર મારો આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આપણે બે અણજાણ્યા પરદેશી પંખી આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી જોજે વીખાય નહીં શમણાનો માળો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો દો રંગી દુનિયાની કેડી કાંટાળી વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો -------------------------------------------------------

ભગત ભજન ગુજરાતી

રંગાઇ જાને રંગમાં રંગાઇ જાને રંગમાં….. સીતારામ તણા સતસંગમાં રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ, શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ….. જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ, પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ….. સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ, રહેવા ના કરી લો ઠામ, પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ…. ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ, આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ….. બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ, દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ….. રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ, માટે ઓળખ આતમરામ, બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ….. -----------------------------------------------------------------------------------------------

ગઝલ, કવિતા ગુજરાતી

આખો જન્મારો ફૂંક્યો છે કેદારો ગીરવે મૂક્યો છે જળમાં એવું શું કે જળ પર - નભનો ઓછાયો ઝૂક્યો છે ? ભરચક ભીડે ઊભી નીરખું કોને કાજ સમય રૂક્યો છે ? મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો, ત્યાર પછીથી નિત ટહુક્યો છે ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ? પાતાળ-કૂવો પણ ડૂક્યો છે - મનોજ ખંડેરિયા ---------------------------------

संबंध विच्छेद, Breakup

પ્રેમ ની એ સફર ખુબ યાદગાર હતી જાજો સ્નેહ અને થોડી ફટકાર હતીમને છોડી ને ગયા એ, હું ઉભો ત્યાંજ રહ્યો વળી ને પાછળ જોયું તો જિંદગી નિરાકાર હતી ___________ સાચા પ્રેમ માં બીજું તો સુ થાય?બસ એક જીદગી જીવન વગર વહી જાય... ___________ કહું કેમ મુજને ગમો છો તમે દિવસ રાત દિલમાં રમો છો તમે વિચારોમાં મારા સદાયે રહો છતાં ક્યાં કદિયે મળો છો તમે સ્મરણ બસ તમારું કરું રાત દિન નયનના ઝરુખે રહો છો તમે ગુન્હો ચાહવાનો કર્યો છે હવે સજા જોઇએ શું કરો છો તમે હ્રદય પર મુકી હાથ સાચુ કહો કદી યાદ મુજને કરો છો તમે ----??? ------------------------------------------------------------------------------ हमें क्या खबर थी हमारे सितारे भी इस तरह बिखरेंगे.. हमें क्या खबर थी हमारे सितारे भी इस तरह बिखरेंगे.. जिन्हे समझता था प्यार के काबिल....             ....वही ख़ंजर बनकर सीनेमें उतरेंगे | ------------------------------------------------------------------- केवल ज़िद की एक गांठ खुल जाए.. तो उलझे हुए सब रिश्ते सुलझ जाए.. ફક્ત જીદ ની એક ગાંઠ ખુલી જાય.....

માન, सम्मान, अपमान

याद रहे, जिस वक्त हम किसी        का अपमान कर रहे होते है            उस वक्त  हम अपना           सम्मान खो  रहे होते है...

સ્વછતા, સફાઈ, ચોખ્ખાઈ

એ ભણતર શુ કામ નું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા પર નાખે અને એજ કચરો અભણ માણસ ઊંચકે. શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે..☘🌻☘

गाने के बोल

फिल्म : रुस्तम  २०१६ गाना  : तेरे संग यारा  गायक : आतिफ अस्लाम गाने के बोल  : मनोज मुन्तशिर  संगीत : आर्को Music Label:  Zee Music Company तेरे संग यारा  खुशरंग बहारा  तू रात दीवानी  मैं ज़र्द सितारा  ओ करम खुदाया है  तुझे मुझसे मिलाया है  तुझपे मरके ही तो  मुझे जीना आया है  ओ तेरे संग यारा  ख़ुश रंग बहारा  तू रात दीवानी  मैं ज़र्द सितारा  ओ तेरे संग यारा  ख़ुश रंग बहारा  मैं तेरा हो जाऊं  जो तू करदे ईशारा  कहीं किसी भी गली में  जाऊं मैं  तेरी खुशबू से टकराऊं  मैं  हर रात जो आता है मुझे  वो ख्वाब तू..  तेरा मेरा मिलना दस्तूर है  तेरे होने से मुझमे नूर है  मैं हूँ सूना सा एक आसमान  महताब तू..  ओ करम खुदाया है  तुझे मैंने जो पाया है  तुझपे मरके ही तो  मुझे जीना आया है  ओ तेरे संग यारा  ख़ुश रंग बहारा  तू रात दीवानी  मैं ज़र्द सितारा...

परिस्थिति, स्थिति, घटना, हालत, हाल, रूदाद, अवस्था

"પરિસ્થિતિ બદલવી" જ્યારે  "અશક્ય" હોય                           તો        "મન"ની "સ્થિતિ બદલી" નાંખો. જીવનમાં "બધું જ આપોઆપબદલાઈ" જશે. ‐------------------------------------------- अपने सोच पर निर्भर है ,,,,    परिस्थितियों के अनुसार       सब चीज सुंदर है      जो स्कूल की घंटी      सुबह के समय      बेकार लगती हैं ,    वहीं छुट्टी के समय    बहुत अच्छी लगती है

જરૂરત, आवश्यकता, जरूरत

માણસની જયારે જરૂરત બદલાઈ જાય છે, ત્યારે સૌથી પહેલા તેની વાત કરવાની રીત બદલાઈ જાય છે !!

क्षमा, माफ़ी, क्षमादान, જતું કર્યું, forgiveness

એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ..... પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો, હું માફ કરતાં થાકયો નથી ------------------------------------------------------------------- ------------------------------------------------------------------- ------------------------------------------------------------------- જો બધા તમારા થી ખુશ છે તો નક્કી તમે જીવનમાં ઘણું કોમ્પરોમાઇઝ કર્યું છે અને, જો તમે બધા થી ખુશ છો...તો નક્કી તમે જીવનમાં ઘણું જતું કર્યું છે... ------------------------------------------------------------------- જીવન હંમેશા ”અહમ”  અને  “લાગણી” વચ્ચે રહેલુ છે. તફાવત ફકત એટલો છે કે લાગણી કહે છે.. ચાલો ને  “હું”  માફી માગું. પરંતુ•• અહમ કહે છે.. તેમને કહો કે  “તે”  માફી માગે ------------------------------------------------------------------- -------------------------------------------------------------------

प्रार्थना, दुआ, विनती, आशीर्वाद, असीस

दुआ शब्दो से नहीँ दिल से होनी चाहिये क्योंकि खुदा उनकी भी  सुनता है जो बोल नहीँ पाते.... ओस की बूंद सा है  ज़िंदगी का सफ़र  कभी फूल में तो कभी धूल में..! हे प्रभु मेरे सभी अपनों को  स्वस्थ और सुखी रखना.. 

માટી, मृत्तिका, मिट्टी, Clay

*સાચી "મુડી"  તો*       *આપણા "સંબંધો" છે,* *બાકી "મહેલો"ની "એકલતા"માં,*    *તો કંઈક "ધુરંધર" રોયા છે,*       *"માટી" જ આપણને*          *"જકડી" રાખશે,* *બાકી "આરસ" પર તો*       *ઘણા લોકોને*   *લપસતા" જોયા છે."..!!  .   🌻☘🌻

કલ્પના, मनगढ़ंत, अवास्तविक, imaginary

જેની કલ્પના ઉંચી હોયને એ કયારેય નીચી જીંદગી જીવી જ ના શકે...​

ड्राइविंग

હેલ્મેટ પહેરવું જરૂરી છે , બીજું કંઈ નો પેરો તો ચાલે (1) વેહીકલ માં કોઈ પણ ગાડી કેમ ના હોય, જો ગાડીનું "સર્વિસ ઇંધણ" જાળવીલો તો ગાડી ખુબ તગડી રહે છે એ જ રીતે સમજાવું દોસ્ત! "જિંદગી" ને માટે "પ્રેમ-ધ્યાન" પાયા છે. ~ સમય

कर्म, काम, कार्य, Work

______________________________________________ ______________________________________________ ______________________________________________ ______________________________________________ # "વચન આપ્યા પછી માનવીએ કામ કરવામાં પીછેહઠ ન કરવી જોઈએ." ~ કન્ફ્યુશિયસ # "જે પોતાના સંકટ સામે લડીને પણ કાર્ય સિદ્ધ કરે છે તેમનો જ વિજય થાય છે. કાયરોનો જય નથી થતો." ~ જવાહરલાલ નહેરુ # "ચાલાકીથી કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યો થતાં નથી." ~ સ્વામી વિવેકાનંદ # "અનુકરણ કરવું એ બુદ્ધિમાન માણસનું કામ નથી." ~ મહર્ષિ દયાનંદ # "કોઈનો પણ જીવ લેવો એ સામાન્યપણે પૃથ્વી પરનું સૌથી અધમ કૃત્ય છે. એ તો પ્રભુ પર જ છોડી દેવું જોઈએ." ~ મેતાસ્તાસિયો # "સારાં દૃષ્ટાંત આપણને સારાં કાર્યો કરવા પ્રેરે છે. મહાન આત્માઓનો ઇતિહાસ આપણને ઉદાર વિચાર કરવા પ્રેરે છે." ~ સેનેકા # "કામ કરવાથી કદાચ હંમેશાં આનંદ ન મળે એવું બને ખરું, પણ કામ નહિ કરવાથી તો આનંદ નહિ જ મળે." ~ ડિઝરાયેલી # "બધાં જ કર્મનું લક્ષ્ય આનંદ છે. આનંદનું લક્ષ્ય કર્મ છે....

मन, चित्त, बुद्धि, मानस, दिमाग़

मन की संतुष्टी के लिए, अच्छे काम करते रहना चाहिए, लोग चाहे तारीफ करें न करें कमियाँ तो लोग भगवान में भी तलाशते रहते हैं | --------- शब्द कितनी भी, समझदारी से इस्तेमाल कीजिए,,,                   फिर भी,,,    सुनने वाला, अपनी योग्यता, और मन के, विचारों के अनुसार ही, उसका मतलब समझता है... -------- "પરિસ્થિતિ બદલવી" જ્યારે  "અશક્ય" હોય                           તો        "મન"ની "સ્થિતિ બદલી" નાંખો. જીવનમાં "બધું જ આપોઆપબદલાઈ" જશે.

Jokes Gujarati & Hindi

देश का भविष्य क़ाबिल है... अब इस देश को महाशक्ति बनने से कोई रोक नहीं सकता..😅😅😅 ------------------------------------------ 😀😀😀😀 "एक ATM में पुरुष व महिलाओं के लिये इस्तेमाल हेतु अलग - अलग दिशानिर्देश लिखे थे :- . . .. . . .. *👴पुरुषों हेतु 😗.... 1. आपका स्वागत है ! 2. अपना कार्ड निकाले और ATM में insert करे ! 3. अपना कार्ड बाहर निकाले ! 4. अपना पिन नंबर टाइप करें ! 5. आवश्यक राशि टाइप करें ! 6. अपनी राशि और रसीद collect करें ! . ATM का उपयोग करने हेतु धन्यवाद !. . . . . . . . .. *👸महिलाओं हेतु 😗.... 1. हे भगवान ! 2. अपने हेंड बेग में रखे सामान को बाजू बाली टेबल पर उडेल दें जिससे आप अपना कार्ड आसानी से ढूंढ सके ! 3. कार्ड निकाले और ATM में insert करें ! 4. कार्ड बाहर निकाले और दोबारा सही तरीके से insert करें ! 5. अब टेबल पर पडे़ सामान में से वो डायरी निकाले जिसमें आपने अपना पिन कोड लिखकर रखा है ! 6. हेड बेग में लगे आइने में अपना मेकअप चेक करे! 7. डायरी में लिखे पिन नंबर के एक एक Digit के नीचे उंगली रखते हुये आराम से Entry करें ! ...

16) गुण, शील, चाल-चलन, ख़ूबी, ગુણ અવગુણ

------------------------------------------------------------------- *"दुखी"रहना है तो*,  *हर किसी में कमी खोजो,*  *और* *"प्रसन्न" रहना है*,   *तो हर किसी में  "गुण" खोजो।* ------------------------------------------------------------------- કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. ~ દત્તકૃષ્ણાનંદ ~~~ किसी भी इंसानकी हँसीसे अक्सर उसके गुण अवगुण और प्रकृति जांच सकते हैं | ~ दत्तकृष्णानंद ------------------------------------------------------------------- ------------------------------------------------------------------- ------------------------------------------------------------------- -------------------------------------------------------------------

जवाबदारी, Responsibility

*સ્વપ્ન ની દુનિયા થી*  જિંદગી શરૂ થઈ જાય છે વ્હાલા  બાકી...  *આંખ ખુલ્યા પછી*  *ફક્ત જવાબદારી જ દેખાઈ જાય છે.*

यात्रा, सफर, Travel

*ना थके कभी पैर,* *ना कभी हिम्मत हारी है !* *ज़ज़्बा है परिवर्तन का ज़िंदगी में,* *इसलिये सफ़र जारी है !!*

इतिहास, इतिवृत्त, वृत्तांत, प्राचीन कथा, History

🌹प्रयत्न करने से कभी न चूकें..!            *हिम्मत नहीं तो प्रतिष्ठा नहीं,*            *विरोधी नहीं तो प्रगति नहीं..!!*🌹 🌹 *जो पानी में भीगेगा* *वो सिर्फ लिबास बदल सकता है* *लेकिन जो पसीने में भीगता है वो* *इतिहास बदल सकता है.* -------- *मुश्किलों को कुछ इस तरह टक्कर दो की* *जीते तो इतिहास* *हारे तो इतिहास* ----

हिम्मत, दिलेरी, साहस

🌹प्रयत्न करने से कभी न चूकें..!            *हिम्मत नहीं तो प्रतिष्ठा नहीं,*            *विरोधी नहीं तो प्रगति नहीं..!!*🌹 🌹 *जो पानी में भीगेगा* *वो सिर्फ लिबास बदल सकता है* *लेकिन जो पसीने में भीगता है वो* *इतिहास बदल सकता है.* *ना थके कभी पैर,* *ना कभी हिम्मत हारी है !* *ज़ज़्बा है परिवर्तन का ज़िंदगी में,* *इसलिये सफ़र जारी है !!*

क्रोध, रोष, गुस्सा, anger

जीवन में अगर "खुश" रहना है तो, स्वयं को एक "प्रेम  ध्यानी " तथा   "शांत सरोवर " की तरह बनाएँ। जिसमें कोई "क्रोध"  फेंके या "अंगारा", "शांत "   तथा  "ठंडा"   खुद बख़ुद  हो जाए।                                                    ~  समय ------------- न तेरी शान कम होती, न तेरा रुतबा घटा होता... जो गुस्से में कहा, वही हस के कहा होता !! --------- नाराजगी से क्रोध का जन्म होता है |                                                                       ~ समय                                             क्रो...

ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, भूतकाल,

*સૌથી સફળ વ્યક્તિ બનવા માટે* *તમારા ભૂતકાળ ને ડસ્ટબીન માં ફેંકી દો,* *વર્તમાન ને ટેબલ પર રાખો અને* *ભવિષ્ય ને નોટિસ બોર્ડ પર ચીપકાવી દો.......*            

સફળ, સફળતા, सफलता, विजय, सिद्धि, Success

------------------------------------------------------------------- ------------------------------------------------------------------- #  "સજ્જન પાસેથી નિષ્ફળ યાચના સારી, પણ દુર્જન પાસેથી સફળ યાચના પણ ખરાબ છે." ~ કવિ કાલિદાસ # "સફળતા પ્રાપ્તિનું સાધન નિર્ભિકતા છે." ~ સ્વામી રામતીર્થ # "આદર્શને મેળવવા માટે હજાર પ્રયત્નો કરી જાઓ; છતાં પણ સફળતા ન મળે તોય ફરીથી એકવાર પ્રયત્ન કરી જુઓ." ~ સ્વામી વિવેકાનંદ # "જે વ્યક્તિને પોતાનું કામ આનંદ આપે છે તે સફળતાને જ વરે છે."       ~  થોરો # "સફળ થવા માટે તમારે ત્રણ જ વસ્તુની જરૂર છે : ઇચ્છા, સંકલ્પશક્તિ અને ચોક્કસ સમયે ઘા કરવાની આવડત." ~ માઈકલ # "મૂરખ માણસો નાનકડાં કાર્યોનો આરંભ કરે છે અને તેમાં અત્યંત વ્યાકુળ થઈ જાય છે. બુદ્ધિમાન માણસ મોટું કાર્ય આરંભે છે અને નિશ્ચિંત થઈને કાર્ય કરે છે અને સફળતા મેળવે છે."  ~ માઘ # "સફળતાની વાતો કરવા કરતાં કામ કરીને નિષ્ફળ જવું લાખ દરજ્જે સારું છે." ~ રોડેલિયો હન્ટર # "ઘરમાં કઈ બાબતમાં કોનું ચલણ છે, તે અગત્ય...