Jokes Gujarati & Hindi
------------------------------------------
😀😀😀😀
"एक ATM में पुरुष व महिलाओं के लिये
इस्तेमाल हेतु अलग - अलग दिशानिर्देश लिखे थे :-
.
.
..
.
.
..
*👴पुरुषों हेतु 😗....
1. आपका स्वागत है !
2. अपना कार्ड निकाले और ATM में insert करे !
3. अपना कार्ड बाहर निकाले !
4. अपना पिन नंबर टाइप करें !
5. आवश्यक राशि टाइप करें !
6. अपनी राशि और रसीद collect करें !
. ATM का उपयोग करने हेतु धन्यवाद !.
.
.
.
.
.
.
.
..
*👸महिलाओं हेतु 😗....
1. हे भगवान !
2. अपने हेंड बेग में रखे सामान को बाजू बाली टेबल पर
उडेल दें जिससे आप अपना कार्ड आसानी से ढूंढ सके !
3. कार्ड निकाले और ATM में insert करें !
4. कार्ड बाहर निकाले और दोबारा सही तरीके से insert
करें !
5. अब टेबल पर पडे़ सामान में से वो डायरी निकाले
जिसमें आपने अपना पिन कोड लिखकर रखा है !
6. हेड बेग में लगे आइने में अपना मेकअप चेक करे!
7. डायरी में लिखे पिन नंबर के एक एक Digit के नीचे
उंगली रखते हुये आराम से Entry करें !
8. बाहर लाइन में खडे़ गुस्से में आ चुके लोगों को 2
मिनिट रुकने का इशारा करें !
9.अपनी पासबुक निकाले जिसमें आपके last
transaction की रसीद रखी हुई होगी जिससे खाते में
शेष राशि का पता चल सके !
10. आवश्यक राशि की सावधानीपूर्वक
Entry करें !
11. पैसे collect करे और अच्छे से गिन लें !
12. रसीद collect करें और सभी Entries की जांच
कर लें !
13. चेक करें आपके मोबाइल में इस transaction का
मैसेज आया है कि नहीं !
14. यदि मैसेज आया है तो रसीद से टैली कर ले !
15. यदि मैसेज नहीं आया है तो अपने पति/ पिता या
भाई को यहीं से फोन करके बतायें !
16. अपना सामान वापस हेंड बेग में ठूंसे और एक बार
फिर अपना मेकअप चेक करें !
17. आपका transaction पूरा हुआ !
18 . ATM का उपयोग करने के लिये धन्यवाद !
कृपया बाहर जाते हुये लाइन में खडे़ गुस्साये लोगों को
Sorry अवश्य बोल दे !!😆😆😆😆😆
😀😀😀😀
-----------
દારુની દુકાનેથી દારુની બોટલ લઇ ઘર તરફ જતો હતો ત્યાં એક ધર્મગુરુ મળી ગયા,
કહે,.....
*તું દારુ પીએ છે?*
*ડફોળ !!*
*નર્કમાં જઈશ.*👎🏻
મેં કહ્યું કે *દારુ વેચે છે તેનું શું થશે?*😎
ધર્મગુરુ કહે તે પણ નર્કમાં જશે.
મેં કહ્યું તેની *બાજુની દુકાનમાં ફરસાણ 😋વેચે છે તેનું શું થશે?*
ધર્મગુરુ કહે,
એ પણ સો ટકા *નર્કમાં* જશે.
મેં કહ્યું *તેની આગળ એક નાચવાવાળીનું 💃ઘર છે તેનું શું થશે?*
તો ધર્મગુરુ કહે બધા *નર્કમાં* જશો.
*મેં કહ્યું,...*
*તો પછી નર્કમાં જવામાં વાંધો શું છે.??*
*દારુવાળો*😋 ત્યાં છે,
*ફરસાણવાળો*🤓 ત્યાં છે,
*નાચવાવાળી*💃 ત્યાં છે
*તો પછી એ તો સ્વર્ગ જ થયું ને.*😜
ધર્મગુરુ ત્યારથી મારી સાથે બેસે છે,
*બે ત્રણ પેગ પીવે છે ને સલાડ કાપી આપે છે,*🥂
*સેલ્ફી લેવાની ના પાડે છે* એટલે લીધી નથી.
ચાલશે ને...
-----------------
પત્ની બે દિવસથી મોઢું ચડાવીને ફરતી હતી.નજીકથી નીકળે એટલે કંઈક ને કંઈક બોલ્યા કરતી.
આખરે થાકીને પૂછ્યું- શું વાત છે?
જવાબની સામે સવાલ મળ્યો.
*હું ઘણા વર્ષોથી કડવા ચોથ કરતી નથી તો તમે સ્વસ્થ કેમ છો? કઈ સગલી કડવા ચોથ કરે છે?*
😃😃😃
-----------------
*બકો બાકડા વાળો*
😂😂😂😂😂😂
બકાએ એના સંસ્કૃતના પ્રોફેસર ને પૂછ્યું:-
સાહેબ,
*"हीन शोरक नपाम्रधु।"*
*"हीन शोरक नपारादिम॥"*
આ શ્લોકનો અર્થ શુ થાય ? 🤓
પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું, 🤔
ઘણી ચોપડીઓ વાંચી....😰
આખી લાયબ્રેરી ફરી વળ્યાં ....😤
ગુગલ પણ જોયું... 😩
પણ કશું નહીં સમજાયું....🙄🤒
૪ દિવસ પછી પ્રોફેસર બકા પાસે આવ્યાં
અને સમર્પણ ભાવે હાથ 🙏🏼જોડી ને પુછ્યું કે,
હે બકા મહારાજ........
તમે તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજાતો જ નથી.
બકો થોડુ હસ્યો ને કહે, 🙂
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ.....🙃
સમજાઈ જશે.
.
.
.
સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે.....!!
.
.
સાહેબ જે પડી ગયા તે.....😧🤒🤒🤓🤓
હજી બેભાન જ છે....😇😇
😝😆😝😆😝😆😝😆😝😆
--------------
કેળાં ખાવાથી હાડકાં મજબુત થાય
અને
કેળાંની છાલ ઉપર પગ આવવાથી ભાંગી જાય !!
જબરું, નહીં ?
😂😂😂😂😂
"વા" થી માત્ર શરીરનુ
એક અંગ પકડાય છે.
પરંતુ
"પરણ-વા" થી માણસ
આખો પકડાઈ જાય છે..
😂😂😂
બેન્કવાળી બહેનનો ફોન આવે અને લોનનું પૂછે તો ફોન કાપવો નહીં,
થોડો રસ લેવાનો. . .
પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું,
'વિજય માલ્યા' . .
કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે... . .
😂😂😂
અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?
ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ, લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😂😂😂😂
પત્ની (બપોરનાં ટાંણે) :: એ હાલો ડીનર લઈ લ્યો....
પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય...
પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે...
મને શીખવાડે છે પાછો....
😜 😜😜😜😀😀😀😀
સમાજ વિદ્યા ની પરીક્ષા મા ઍક પ્રશ્ન પૂછાયો હતો,
"વાણીયા"_અને_"સ્વામિનારાયણ"
આ બંને નું ભારત માટે શું યોગદાન રહ્યુ હતુ,
વિદ્યાર્થિ એ સરસ જવાબ આપ્યો
જો આ બંને કોમ ડુંગળી ખાતી હોત તો ડુંગળી ના ભાવ ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા હોત...
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
પ્રોફેસર બુચ બીમાર થયા
ડોક્ટરે ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો..
બુચ સાહેબ હસ્યા
ડોક્ટર :.... કેમ હસ્યા???
બુચ સાહેબ :.... રોજ બાટલા ઉપર બૂચ હોય છે
આજે બૂચ ઉપર.. બાટલો
😀😀😜😜😂😂😄🏊🏊
શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો ?
ભૂરો : સાહેબ 9.15 નો
શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ?
ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો.
પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. .....
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Comments
Post a Comment