ए “सुबह ” तुम जब भी आना, सब के लिए बस ''खुशियाँ'' लाना. हर चेहरे पर “हंसी ” सजाना, हर आँगन मैं “फूल ” खिलाना. जो “रोये ” हैं इन्हें हँसाना. जो “रूठे ” हैं इन्हें मनाना, जो “बिछड़े” हैं तुम इन्हें मिलाना. प्यारी “सुबह ” तुम जब भी आना, सब के लिए बस “खुशिया ”ही लाना | ~ रहीम ------------------------------------------------------------------- आपके कर्म ही आपकी पहचान है वर्ना एक नाम के हजारो इंसान है काटो भरा सफर भी जरुरी हे क्यु की कांटे पेरो की रफ्तार बढा देते हैं ------------------------------------------------------------------- ------------------------------------------------------------------- ગામડાંમાં રહેનાર ની નજર શહેર તરફ છે, શહેર માં રહેનાર ની નજર વિદેશ તરફ છે, વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે અને આ બધાય દુઃખી છે.., પણ સાહેબ જેની નજર પોતાના પરિવાર તરફ છે - એ સૌથી વધુ સુખી છે. ------------------------------------------------------------------- ग्रामीणों की नजर शहर क...
"મારા સુવિચારની ગાથા મારા જ શબ્દોમાં આપણી સમક્ષ......" ૧) "ખોટું સાંભળીને ખુશ થવું એના કરતા સાચું સાંભળીને સુધરી જવું વધારે સારું." ૨) "બને સફર યાદગાર જો હોય થોડી તકલીફ, વગર મહેનતે આવેલી વસ્તુ કે કોઈ વ્યક્તિની કિંમત ના જ હોય એ સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ." ૩) "મનની મનમાં રાખવા કરતા કહી દેવું વધારે સારું, જૂઠું બોલી મન મનાવવું એના કરતા સાચું બોલી કહી દેવું વધારે સારું." ૪) "વિચારેલું થાય તો તો વધાવી લેવું પણ ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું, આપશે સમય પણ સંકેત, બને તો સમજી જવું." ૫) "કિંમત ભેટની નહિ ભાવનાઓની કરાય, કિંમત માણસની નહિ માણસાઈની કરાય," ૬) "તમારા જેવા વાચકો અને રોજ નવું પ્રોત્સાહન, તો લખવાની પણ એક અલગ જ મઝા છે." ૭) "સહનશક્તિની પણ એક હદ હોય છે, સહન કરનારની શક્તિ પણ બેહદ હોય છે." ૮) "દુઃખમાં હું તારી સહભાગી બનીશ, સુખમાં સમય મને સહભાગી બનવશે." ૯) "બટર" બની "દેખાવા" કરતા, "સાંકર" બની "સંતાઈ" જવું, હાથ પકડી "ચાલ...
Comments
Post a Comment