હેલ્મેટ પહેરવું જરૂરી છે , બીજું કંઈ નો પેરો તો ચાલે
(1) વેહીકલ માં કોઈ પણ ગાડી કેમ ના હોય, જો ગાડીનું "સર્વિસ ઇંધણ" જાળવીલો તો ગાડી ખુબ તગડી રહે છે એ જ રીતે સમજાવું દોસ્ત! "જિંદગી" ને માટે "પ્રેમ-ધ્યાન" પાયા છે.
~ સમય
जब तक रास्ते समज में आते हैं तब तक जिंदगी में लौटने का वक़्त हो जाता हैं , इसलिए कहता हूँ मेरे दोस्त ध्यान रख्खा कीजिये, होश को बढ़ाइये, समज को सजाइये जिंदगी को सच्ची दिशा दीजिए |. ~ समय ________________ મને સમજાવવા માટે, તમારું સમજદાર હોવું જરૂરી છે !! 🙏🏻😊❤ ❤❤Back❤❤ _________ ------- ના સમજાય તો ફરી વાર વાંચજો.. જે તમને સમજે, તેમને તમારી ચોખવટ ની શી જરૂર !?, જે તમને સમજતા નથી એ તમારી ચોખવટ ને શું સમજશે !? --------- પ્રેમ એ એક એવી લાગણી છે જે બધાને અનુભવાય છે, પણ સમજાય છે ખૂબજ ઓછા લોકો ને ! ---- લાગણી સમજદાર થઈ ગઈ છે, રંગ, રૂપ અને રોકડા, જોઇને જ આગળ વધે છે. ----- शब्द कितनी भी, समझदारी से इस्तेमाल कीजिए,,, फिर भी,,, सुनने वाला, अपनी योग्यता, और मन के, विचारों के अनुसार ही, उसका मतलब समझता है... -------- जो लोग आपके AGAINST है. आप कहते हो मैं उनकी वजह से कुछ नहीं कर रहा. क्यों कह रहे हो ऐसा? ...
"મારા સુવિચારની ગાથા મારા જ શબ્દોમાં આપણી સમક્ષ......" ૧) "ખોટું સાંભળીને ખુશ થવું એના કરતા સાચું સાંભળીને સુધરી જવું વધારે સારું." ૨) "બને સફર યાદગાર જો હોય થોડી તકલીફ, વગર મહેનતે આવેલી વસ્તુ કે કોઈ વ્યક્તિની કિંમત ના જ હોય એ સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ." ૩) "મનની મનમાં રાખવા કરતા કહી દેવું વધારે સારું, જૂઠું બોલી મન મનાવવું એના કરતા સાચું બોલી કહી દેવું વધારે સારું." ૪) "વિચારેલું થાય તો તો વધાવી લેવું પણ ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું, આપશે સમય પણ સંકેત, બને તો સમજી જવું." ૫) "કિંમત ભેટની નહિ ભાવનાઓની કરાય, કિંમત માણસની નહિ માણસાઈની કરાય," ૬) "તમારા જેવા વાચકો અને રોજ નવું પ્રોત્સાહન, તો લખવાની પણ એક અલગ જ મઝા છે." ૭) "સહનશક્તિની પણ એક હદ હોય છે, સહન કરનારની શક્તિ પણ બેહદ હોય છે." ૮) "દુઃખમાં હું તારી સહભાગી બનીશ, સુખમાં સમય મને સહભાગી બનવશે." ૯) "બટર" બની "દેખાવા" કરતા, "સાંકર" બની "સંતાઈ" જવું, હાથ પકડી "ચાલ...
Comments
Post a Comment