माँ,माता,मातृ,जननी,મમ્મી,Mother


પિતા નું પેન્ટ ફાટેલું હોય તો પુત્ર એ બ્રાન્ડેડ જીન્સ પહેરવાથી  કોઈ ફાયદો નથી, માતા સાથે મોટા અવાજ માં વાત કરવી હોય તો માતાજી ની પૂજા કરવા નો કોઈ લાભ નથી.
------------------------------------------------------------

આ દુનિયામા ,માં, તેતો અલોકિક શબ્દ છે, જેના સ્મરણ માત્ર થીજ રોમ રોમ જાગૃત થઈ જાય છે, માં મમતા તેની હુફ ની મહીમા ને શબ્દોમાં વર્ણન નથી કરે શકાતું, તેને માત્ર અહેસાસ કરી શકાઈ છે. નવ મહિના ગર્ભ માં રાખવા પ્રસૂતિ પીડા સહન કરવી સ્તનપાન કરાવવું , રાત રત ભર બાળક માટે જાગવું, પોતે ભીનાં માં રહીને બાળક ને સૂકામાં રાખવું, મીઠાં મીઠાં સંભળાવા ને  હુંફ માં છુપાવી રાખવું , તોતડી ભાષામાં વાતો કરવી અને મસ્તી કરવી , પ્રફુલ્લીત થઈ ઊઠવું, આંગળી પકડી ને ચાલતાં શીખવવું , પ્રેમ થી વઢવું મારવું , રીસાવું મનાવવું , દૂધ દહીં માખણના લાડ લડાવી ને ખવરાવી પીવરાવી , બાળક રક્ષણ માટે મોટામાં ને મોટા પડકાર નો મકમતા થી સામનો કરવો અને મોટા થવા ઉપર પણ તેજ માસુમ્યત અને પ્રેમ ભરેલું વર્તન તે બધું જ તો દરેક માં ની મૂળ ઓળખ છે.
             Happy
                 Mother's
                            Day 
                         To my 
                            Lovely mom................
___________


माता वह है जिसके द्वारा कोई प्राणी जन्म लेता है।
माता का संस्कृत मूल मातृ है।
हिन्दी में इस शब्द का प्रयोग प्रायः इष्टदेवी को संबोधित करने के लिये किये जाता है,
पर सामान्यरूप से माँ शब्द का प्रयोग ज्यादा होता है।
इंसानों के परिपेक्ष में माता अपने गर्भ में बच्चे को धारण करती है 
और भ्रूण के विकास के बाद उसे जन्म देती है।
                                                   ~विकिपीडिया


माँ,माता,मातृ,जननी,મમ્મી,Mother 

Youtube Video Created By Samay



Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા