समज, समझना, समजाना, Understand
जब तक रास्ते समज में आते हैं तब तक जिंदगी में लौटने का वक़्त हो जाता हैं , इसलिए कहता हूँ मेरे दोस्त ध्यान रख्खा कीजिये, होश को बढ़ाइये, समज को सजाइये जिंदगी को सच्ची दिशा दीजिए |.
~ समय
________________
મને સમજાવવા માટે,
તમારું સમજદાર હોવું જરૂરી છે !!
🙏🏻😊❤
❤❤Back❤❤
_________
-------
ના સમજાય તો ફરી વાર વાંચજો..
જે તમને સમજે, તેમને તમારી ચોખવટ ની શી જરૂર !?,
જે તમને સમજતા નથી એ તમારી ચોખવટ ને શું સમજશે !?
---------
પ્રેમ એ એક એવી લાગણી છે જે
બધાને અનુભવાય છે,
પણ સમજાય છે
ખૂબજ ઓછા લોકો ને !
----
લાગણી સમજદાર થઈ ગઈ છે,
રંગ, રૂપ અને રોકડા,
- જોઇને જ આગળ વધે છે.
-----
शब्द कितनी भी, समझदारी से इस्तेमाल कीजिए,,,
फिर भी,,,
सुनने वाला, अपनी योग्यता, और मन के, विचारों के अनुसार ही, उसका मतलब
समझता है...
--------
जो लोग आपके AGAINST है. आप कहते हो मैं उनकी वजह से कुछ नहीं कर रहा. क्यों कह रहे हो ऐसा? क्योकि आप इस RHYTHM को समझ नहीं पा रहे हो. इस RHYTHM के हिसाब से आप DANCE नहीं कर रहे हो. मतलब LIFE का जो खेल है न उसको हम समझ नहीं पा रहे है.
માણસને "ખોટું"
ત્યારે જ
બોલવું પડે છે,,,
જ્યારે લોકો "સાચું" સમજવા
તૈયાર નથી હોતા...!
Comments
Post a Comment