રસ્તા, રોડ, રાહ, रास्ता, मार्ग, Way

કઇ વસ્તુ પાણી માં જલ્દી ઓગળી જાય છે??
ખાંડ: ખોટું
મીઠું: ખોટુ
જવાબ: મહાનગરપાલિકાએ બનાવેલા  રોડ....😄😜😂



દરેક વખતે તોફાન તમારી જિંદગીમાં નુકશાન પહોંચાડવા માટે નથી આવતા..
ક્યારેક ક્યારેક તોફાન તમારા રસ્તામાં
પડેલો કચરો સાફ કરવા માટે પણ આવે છે...
~ વિજયસિંહ 

Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા