राजनीति, Politics

*જાપાની ડોકટર:*
અમે એક આદમી ની કિડની બદલી, બે કલાક પછી તો તે કામ શોધી રહ્યો હતો!

*જર્મન ડોકટર:*
અમે એક આદમી નો હાથ બદલ્યો, છ:કલાક પછી તે કામ શોધી રહ્યો હતો!

*ભારતીય:*
અમે તો બસ એક આદમી બદલ્યો હતો, આખો દેશ કામ શોધી રહ્યો છે !!

Comments

Popular posts from this blog

समज, समझना, समजाना, Understand

Temp

000 Art Hub