दोस्त, दोस्ती, मित्र, Friend, Friendship
-------------------------------------------------------------
-------------------------------------------------------------
કોણ કહે છે દોસ્તી
બદનામ કરે છે સાહેબ
નિભાવવાવાળા મળી જાય તો
દુનિયા સલામ કરે છે !!
-------------------------------------------------------------
इत्तफ़ाक़ से तो नहीं टकरायेहम सब ए दोस्तों ..
थोड़ी साज़िश तो
खुदा की भी होगी ...
-------------------------------------------------------------
આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.
ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે .
~ જીતેન્દ્ર કુમાર શ્રીમાળી
-------------------------------------------------------------
"અમુલ્ય દોસ્તી" સાથે,
પૈસા ની તુલના ન કરવી...
કારણ કે...
પૈસા બે દિવસ કામ આવે છે,
જ્યારે સબંધો...
આખી જીંદગી કામ આવે છે...!!!
-------------------------------------------------------------
-------------------------------------------------------------
ऐ दोस्त तेरे होने
से जिंदगी गुलजार नज़र आती है....
~ स्वाती गुप्ता
-------------------------------------------------------------
Comments
Post a Comment